અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં ફરી બોમ્બ હોવાનો ખોટો ઈમેઈલ મળ્યો. આ સતત ચોથી વખતનો બોમ્બ હોક્સ છે. પોલીસે સુરક્ષા વધારી, સાયબર સેલ તપાસમાં જોડાઈ.