ગુજરાત વિધાનસભામાં રજૂ થનાર જન વિશ્વાસ બિલ 2025 મુજબ હવે નાના ગુનાઓમાં જેલ નહીં, ફક્ત દંડ. 11 વિભાગના 500 ગુનાઓમાં સુધારો, કોર્ટ-પોલીસ પરનો ભાર ઘટશે અને રોકાણકારોનો વિશ્વાસ વધશે.