નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવા માટે સાબુદાણા ખીચડી એક હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. સરળ રેસીપી દ્વારા બનાવો નવરાત્રિ સ્પેશિયલ સાબુદાણા ખીચડી અને માણો ઉપવાસનો સ્વાદ